યંગના પ્રયોગમાં,બે સ્લિટ વચ્ચેનું અંતર $d/3$ છે અને પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર $3D$ છે. $3\lambda$ તરંગલંબાઇ ધરાવતા એકવર્ણી પ્રકાશ દ્વારા પડદા પર $1/3 \ m$ અંતરમાં રચાતી શલાકાઓની સંખ્યા કેટલી હશે?

  • A
    $d / (9D\lambda)$
  • B
    $d / (27D\lambda)$
  • C
    $d / (81D\lambda)$
  • D
    $d / (D\lambda)$

Explore More

Similar Questions

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં દરેક સ્ત્રોતની તીવ્રતા $I_0$ છે. સ્લિટ્સ વચ્ચેનું અંતર $d = 5\lambda$ છે,જ્યાં $\lambda$ એ વપરાયેલ એકરંગી પ્રકાશની તરંગલંબાઇ છે. સ્લિટ અને સ્ક્રીન વચ્ચેનું અંતર $D = 10d$ હોય,તો સ્ક્રીન પર એક સ્લિટની બરાબર સામે પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જો સ્લિટની પહોળાઈનો ગુણોત્તર $4 : 9$ હોય,તો મહત્તમ તીવ્રતા અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ અથવા બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ વચ્ચેના અંતર માટેનું સૂત્ર લખો.

યંગના ડબલ સ્લિટ પ્રયોગ માટે,નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન $I:$ જો પડદાને સ્લિટના સમતલથી દૂર ખસેડવામાં આવે,તો ફ્રિન્જનું કોણીય અંતર અચળ રહે છે.
વિધાન $II:$ જો એકવર્ણી પ્રકાશના સ્ત્રોતને મોટી તરંગલંબાઇ ધરાવતા બીજા એકવર્ણી સ્ત્રોત દ્વારા બદલવામાં આવે,તો ફ્રિન્જનું કોણીય અંતર ઘટે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,જ્યારે $600 \ nm$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ વાપરવામાં આવે છે ત્યારે પડદાના એક ચોક્કસ ભાગમાં $12$ શલાકાઓ રચાય છે. જો પ્રકાશની તરંગલંબાઇ બદલીને $400 \ nm$ કરવામાં આવે,તો પડદાના તે જ ભાગમાં જોવા મળતી શલાકાઓની સંખ્યા કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo