વાદળી-લીલા,જાંબલી અને લીલા પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયાના સમાવિષ્ટ પિંડો (Inclusion bodies) કયા છે?

  • A
    સૂક્ષ્મ નલિકાઓ (Microtubules)
  • B
    આકુંચક રસધાનીઓ (Contractile vacuoles)
  • C
    વાયુ રસધાનીઓ (Gas vacuoles)
  • D
    તારાકેન્દ્ર (Centrioles)

Explore More

Similar Questions

કયા સજીવોમાં આદિકોષકેન્દ્રી (prokaryotic) કોષો જોવા મળે છે? તેમના આકારોની વિવિધતા વિશે માહિતી આપો.

આદિકોષકેન્દ્રી સજીવોમાં,મિસોઝોમ એ ........... જેવું કાર્ય કરે છે.

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો / સમજૂતી આપો:
$(i)$ સક્રિય વહન (Active transport)
$(ii)$ પોલીસોમ (Polysome)
$(iii)$ અંતઃવિષ્ટ કાય (Inclusion bodies)

આદિકોષકેન્દ્રી કોષમાં બાહ્ય કોષીય પૉલિમરનું ઉત્પાદન નીચેનામાંથી કોના દ્વારા થતું નથી?

આદિકોષકેન્દ્રીય સજીવોમાં $DNA$ ના સ્વયંજનન (replication) દરમિયાન $DNA$ ........ સાથે જોડાયેલું હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo