નીચેનામાંથી કયો આયનીય કદનો ક્રમ ખોટો છે?

  • A
    $Zn > Cu > Ni$
  • B
    $O^{2-} > F^{-} > Na^{+}$
  • C
    $O^{2-} > Cl^{-} > S^{2-}$
  • D
    $I^{-} > Br^{-} > Cl^{-}$

Explore More

Similar Questions

$Cl_2$ માં બંધલંબાઈ $198 \ pm$ છે. ક્લોરિનની પરમાણ્વીય ત્રિજ્યા ગણો. ($pm$ માં)

પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા દર્શાવતો એકમ કયો છે?

નીચેના આયનોમાંથી કયા આયનની ત્રિજ્યા સૌથી ઓછી છે?

$O^{2-}, F^{-}, Na^{+}, Mg^{2+}$ અને $Al^{3+}$ આયનો આઈસોઈલેક્ટ્રોનિક છે. તેમની આયનીય ત્રિજ્યા શું દર્શાવે છે?

Difficult
View Solution

વિભાગ-$A$ ના તત્ત્વોને વિભાગ-$B$ માં તેમની સાચી પરમાણ્વીય ત્રિજ્યા ($pm$ માં) સાથે જોડો.
$A$. તત્વ $B$. પરમાણ્વીય ત્રિજ્યા $(pm)$
$A$. $Be$ $I$. $74$
$B$. $C$ $II$. $77$
$C$. $O$ $III$. $66$
$D$. $B$ $IV$. $88$
$E$. $N$ $V$. $111$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo