એસિડ-બેઝ ટાઇટ્રેશનમાં સૂચકોના ઉપયોગ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    મિથાઈલ ઓરેન્જનો ઉપયોગ નિર્બળ એસિડ વિ. નિર્બળ બેઝ ટાઇટ્રેશન માટે થઈ શકે છે.
  • B
    મિથાઈલ ઓરેન્જ એ પ્રબળ એસિડ વિ. નિર્બળ બેઝ ટાઇટ્રેશન માટે યોગ્ય સૂચક છે.
  • C
    ફિનોલ્ફથેલીન એ નિર્બળ એસિડ વિ. પ્રબળ બેઝ ટાઇટ્રેશન માટે યોગ્ય સૂચક છે.
  • D
    ફિનોલ્ફથેલીનનો ઉપયોગ પ્રબળ એસિડ વિ. પ્રબળ બેઝ ટાઇટ્રેશન માટે થઈ શકે છે.

Explore More

Similar Questions

પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝના ટાઇટ્રેશન માટે યોગ્ય સૂચક કયું છે?

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$: ફિનોલ્ફથેલીન એ $pH$ આધારિત સૂચક છે,જે એસિડિક દ્રાવણમાં રંગહીન રહે છે અને બેઝિક માધ્યમમાં ગુલાબી રંગ આપે છે.
કારણ $R$: ફિનોલ્ફથેલીન એક નિર્બળ એસિડ છે. તે બેઝિક માધ્યમમાં વિયોજન પામતું નથી.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

$HCl$ અને $Na_2CO_3$ ના ટાઇટ્રેશન માટે કયો સૂચક વપરાય છે?

નીચેનામાંથી કોના અનુમાપન માટે ફિનોલ્ફથેલીન સૂચક તરીકે યોગ્ય નથી?

પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝના ટાઇટ્રેશનમાં કયા સૂચકનો ઉપયોગ કરી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo