નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    ભૌતિક અધિશોષણ એ બહુસ્તરીય અધિશોષણ છે.
  • B
    રાસાયણિક અધિશોષણ અપરિવર્તનીય છે.
  • C
    તાપમાન વધારતા ભૌતિક અધિશોષણ પહેલા વધે છે અને પછી ઘટે છે.
  • D
    રાસાયણિક અધિશોષણની સમજૂતી લેંગમ્યુર અધિશોષણ સમતાપી દ્વારા આપવામાં આવે છે.

Explore More

Similar Questions

ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીમાં,$p$ ના મૂલ્યમાં વધારા સાથે $x/m$ નું મૂલ્ય એકદમ ઝડપથી વધતું નથી,કારણ કે .....

નીચેના પૈકી કયો ગુણધર્મ ભૌતિક અધિશોષણનો છે?

પાવડર સ્વરૂપના પદાર્થો તેમના સ્ફટિકીય સ્વરૂપો કરતા વધુ અસરકારક અધિશોષક શા માટે હોય છે?

$O_2$,$H_2$ અને $CO$ વાયુઓનું મિશ્રણ ચારકોલ ધરાવતા બંધ પાત્રમાં લેવામાં આવે છે. સમય સાથે દબાણના સાચા વર્તનને દર્શાવતો આલેખ કયો છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન-$I$: ચારકોલની સપાટી પર વાયુનું અધિશોષણ મુખ્યત્વે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.
વિધાન-$II$: એક બંધ પાત્રમાં $O_2, H_2, Cl_2, NH_3$ વાયુઓ છે. તેનું દબાણ $P \ atm$ છે. આ પાત્રમાં આશરે $1 \ g$ ચારકોલ ઉમેરવામાં આવે છે અને થોડા સમય પછી તેનું દબાણ $P \ atm$ કરતા ઓછું જોવા મળે છે.
સાચો જવાબ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo