Friedel-Crafts આલ્કાઈલેશન અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    એનિલીનનું Friedel-Crafts પ્રક્રિયા દ્વારા આલ્કાઈલેશન થઈ શકતું નથી.
  • B
    પોલીઆલ્કાઈલેશન શક્ય નથી.
  • C
    $AlCl_3$ જેવા પ્રબળ લુઈસ એસિડની હાજરીમાં પુનઃરચના (rearrangement) થાય છે.
  • D
    Friedel-Crafts આલ્કાઈલેશન દરમિયાન નાઈટ્રોબેન્ઝીનનો દ્રાવક તરીકે ઉપયોગ કરી શકાય છે.

Explore More

Similar Questions

એનિલીન $(I)$,બેન્ઝીન $(II)$ અને નાઈટ્રોબેન્ઝીન $(III)$ સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ કયો છે?

નીચેના સંયોજનો માટે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા $(E.S.R.)$ પ્રત્યેની સક્રિયતાનો સાચો ક્રમ કયો છે?
$(i)$ ટોલ્યુઈન
(ii) $m$-મિથોક્સિટોલ્યુઈન
(iii) બેન્ઝાલ્ડિહાઈડ
(iv) $p$-નાઈટ્રોબેન્ઝાલ્ડિહાઈડ

Difficult
View Solution

ઇલેક્ટ્રોફિલિક નાઈટ્રેશન પ્રત્યે સૌથી વધુ સક્રિય સંયોજન કયું છે?

નાઈટ્રેશન સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન પ્રક્રિયા માટે,પ્રક્રિયાના દર અંગે નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

$1,4-$ડાયમિથાઈલબેન્ઝીન ને નિર્જળ $AlCl_{3}$ અને $HCl$ સાથે ગરમ કરતા શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo