$X$-અક્ષ પર $x = 1, 2, 4, 8, ...$ મીટર પર $q$ મૂલ્યના અનંત વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. આ વિદ્યુતભારોને કારણે $x = 0$ બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $12 \times 10^9 q \, N/C$
  • B
    શૂન્ય
  • C
    $6 \times 10^9 q \, N/C$
  • D
    $4 \times 10^9 q \, N/C$

Explore More

Similar Questions

મિલિકનના પ્રયોગમાં,બે આડી પ્લેટો વચ્ચેનું અંતર $2.5 \, cm$ છે અને લાગુ પાડવામાં આવેલ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $250 \, V$ છે. પ્લેટો વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર ....... $V/m$ હશે.

$6 \ mm$ વ્યાસ ધરાવતા ગોળાકાર વાહકને $2 \times 10^7 \ N/C$ તીવ્રતા ધરાવતા સમાન વિદ્યુતક્ષેત્રમાં રાખવામાં આવે છે. વાહક પરનો મહત્તમ વિદ્યુતભાર કેટલો હશે ($\mu C$ માં)? $\left[\frac{1}{4 \pi \varepsilon_0} = 9 \times 10^9 \text{ SI units}\right]$.

$Q$ વિદ્યુતભાર અને $R$ ત્રિજ્યા ધરાવતી વિદ્યુતભારીત રીંગની અક્ષ પર વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું હોય?

$1 \ m$ બાજુવાળા નિયમિત ષટ્કોણના પાંચ ખૂણાઓ પર દરેક $1 \mu C$ નો વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. તેના કેન્દ્ર પરનું વિદ્યુતક્ષેત્ર . . . . . . $N$/$C$ છે.

નીચેનામાંથી કયો એકમ વિદ્યુતક્ષેત્રનો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo