બે સમાન પાવર ધરાવતા સોડિયમ લેમ્પમાં વ્યતિકરણની ઘટના અવલોકી શકાતી નથી કારણ કે બન્ને તરંગો .....

  • A
    અચળ કળા તફાવત ધરાવતા નથી
  • B
    શૂન્ય કળા તફાવત ધરાવે છે
  • C
    જુદી જુદી તીવ્રતા ધરાવે છે
  • D
    જુદી જુદી આવૃત્તિ ધરાવે છે

Explore More

Similar Questions

જુદી જુદી તીવ્રતાવાળા બે સુસંબદ્ધ ઉદ્‍ગમોના વ્યતિકરણમાં,મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર $\frac{I_{\max}}{I_{\min}} = \frac{144}{81}$ છે. તો તેમના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

જુદી જુદી તીવ્રતાના બે સુસંબદ્ધ ઉદગમો તરંગો મોકલે છે જે વ્યતિકરણ પામે છે. મહત્તમ તીવ્રતા અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $25$ છે. તો ઉદગમોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

$R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના વ્યાસ પર $x (x << R)$ અંતરે બે સમાન સુસંબદ્ધ ઉદગમોને વર્તુળના કેન્દ્રની સાપેક્ષમાં સંમિત રીતે મૂકવામાં આવ્યા છે. ઉદગમો સમાન તરંગલંબાઈ $\lambda$ ધરાવતા તરંગોનું ઉત્સર્જન કરે છે. જો $x = 5 \lambda$ હોય,તો વર્તુળ પર મહત્તમ તીવ્રતા ધરાવતા બિંદુઓની સંખ્યા શોધો.

Difficult
View Solution

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે સ્ત્રોતોના વ્યતિકરણને ધ્યાનમાં લો. જે બિંદુએ કળા તફાવત $\pi/2$ હોય ત્યાં તીવ્રતા શોધો. ($I$ માં)

ચાર પ્રકાશના તરંગો નીચે મુજબ દર્શાવેલ છે:
$(i)$ $y = a_1 \sin \omega t$
(ii) $y = a_2 \sin (\omega t + \phi)$
(iii) $y = a_1 \sin 2\omega t$
(iv) $y = a_2 \sin 2(\omega t + \phi)$
કોના સંપાતીકરણને કારણે વ્યતિકરણની ભાત જોઈ શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo