આંતરિક રક્તસ્રાવ,સ્નાયુઓમાં દુખાવો,આંતરડાના માર્ગમાં અવરોધ અને એનિમિયા એ કોના ચેપને કારણે થતા કેટલાક લક્ષણો છે?

  • A
    એસ્કેરિસ (Ascaris)
  • B
    વુકેરેરિયા (Wuchereria)
  • C
    પ્લાઝમોડિયમ (Plasmodium)
  • D
    ટ્રાયકોફાયટોન (Trichophyton)

Explore More

Similar Questions

હાથીપગો (Elephantiasis) રોગ સમજાવો.

'સિસ્ટિસેર્કોસિસ' (cysticercosis) નું કારણ શું છે?

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

રોગોના લક્ષણોને તેમની સંબંધિત સ્થિતિઓ સાથે જોડો:
એસ્કેરિઆસિસના લક્ષણો $- P$
ફિલારિઆસિસના લક્ષણો $- Q$
$I -$ લસિકાવાહિનીઓમાં ધીમે ધીમે દીર્ધકાલીન સોજો
$II -$ આંતરિક રક્તસ્ત્રાવ,સ્નાયુમય દુખાવો
$III -$ તાવ,એનિમિયા અને આંત્રમાર્ગમાં અવરોધ
$IV -$ જનનાંગો પ્રભાવિત થતા વિકૃતિઓ સર્જાય
$\quad\quad P\quad Q$

નીચેનામાંથી કયો રોગ માદા મચ્છર વાહકના કરડવાથી થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo