હાઈડ્રોકાર્બનનું આયોડિનેશન $(C-H \rightarrow C-I)$ આણ્વિય આયોડિન સાથે એક ધીમી અને પ્રતિવર્તી પ્રક્રિયા છે. જો કે,તે ઓક્સિડેશનકર્તાની હાજરીમાં કરી શકાય છે,જેમ કે

  • A
    $H_3BO_3$
  • B
    $HIO_3$
  • C
    $H_3PO_4$
  • D
    $CH_3CO_2H$

Explore More

Similar Questions

આલ્કાઈલ ગ્રુપનું સામાન્ય સૂત્ર આપો.

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજ $B$ ને ઓળખો.
$C_2H_5-Br$ $\xrightarrow[\text{Dry ether}]{Mg} A$ $\xrightarrow{CH_3OH} B$

પ્રોપેનની ડાયક્લોરિનેશન પ્રક્રિયામાં,નીપજોનું મિશ્રણ મળે છે. આ મિશ્રણમાં કેટલા સમઘટકો (isomers) હોય છે?

નીચે આપેલા આલ્કેન સંયોજનોના ઉત્કલનબિંદુનો ઘટતો ક્રમ કયો છે:
$(a)$ હેપ્ટેન
$(b)$ બ્યુટેન
$(c)$ $2-$મિથાઈલબ્યુટેન
$(d)$ $2-$મિથાઈલપ્રોપેન
$(e)$ હેક્ઝેન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

એલ્યુમિનિયમ કાર્બાઇડની $D_2 O$ સાથેની પ્રક્રિયાથી $Al(OD)_3$ અને '$X$' મળે છે. '$X$' શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo