નિર્બળ એસિડ $(HA)$ નો આયનીકરણ અચળાંક $\Lambda _m^\infty$ અને $\Lambda _m$ ના સંદર્ભમાં શું થાય?

  • A
    $K_a = \frac{C\Lambda _m^\infty}{\left( \Lambda _m - \Lambda _m^\infty \right)}$
  • B
    $K_a = \frac{C\Lambda _m^2}{\Lambda _m^\infty \left( \Lambda _m^\infty - \Lambda _m \right)}$
  • C
    $K_a = \frac{C(\Lambda _m^\infty)^2}{\Lambda _m^\infty \left( \Lambda _m - \Lambda _m^\infty \right)}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$288 \ K$ તાપમાને $AgCl$ ના સંતૃપ્ત દ્રાવણની વાહકતા $1.382 \times 10^{-6} \ \Omega^{-1} \ cm^{-1}$ છે. તેની દ્રાવ્યતા $g \ L^{-1}$ માં શોધો. અનંત મંદને $Ag^+$ અને $Cl^-$ ની આયોનિક વાહકતા અનુક્રમે $61.9 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ અને $76.3 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે.

Difficult
View Solution

$298 \ K$ તાપમાને જો કોઈ વિદ્યુતવિભાજ્ય દ્રાવણની મોલર વાહકતા $230 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ અને વાહકતા $0.0115 \ \Omega^{-1} \ cm^{-1}$ હોય,તો તેની સાંદ્રતા કેટલી થશે ($M$ માં)?

$298.15 \ K$ તાપમાને કેટલાક પદાર્થોની વાહકતાના મૂલ્યો $S \ m^{-1}$ માં $2.1 \times 10^3$,$1.0 \times 10^{-16}$,$1.2 \times 10$,$3.91$,$1.5 \times 10^{-2}$,$1 \times 10^{-1}$,$1.0 \times 10^3$ છે. આ પદાર્થોમાં વાહકોની સંખ્યા કેટલી છે............

$0.02 \text{ M}$ $AgNO_3$ દ્રાવણની વાહકતા શું છે, જેનો કોષ અચળાંક $1.2 \text{ cm}^{-1}$ અને અવરોધ $95.0 \text{ }\Omega$ છે?

એક વાહકતા કોષને $0.01 \ M \ KCl$ વડે ભરવામાં આવે છે અને તે $484 \ \Omega$ નો અવરોધ આપે છે. $25^{\circ}C$ તાપમાને દ્રાવણની વાહકતા $0.00141 \ \Omega^{-1} \ cm^{-1}$ છે. કોષ અચળાંક કેટલો હશે ($cm^{-1}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo