આયર્ન તેના ક્ષારના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત કરે છે,કારણ કે

  • A
    આયર્નનો પરમાણુ ક્રમાંક કોપર કરતા ઓછો છે
  • B
    આયર્નનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કોપર કરતા ઓછો છે
  • C
    આયર્નનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કોપર કરતા વધારે છે
  • D
    આયર્નનો ક્ષાર કોપરના ક્ષાર કરતા પાણીમાં વધુ દ્રાવ્ય છે

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓ માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ :
$Fe^{3+} + 3e^{-} \rightarrow Fe ; E^{\circ}_{1} = -0.036 \ V$
$Fe^{2+} + 2e^{-} \rightarrow Fe ; E^{\circ}_{2} = -0.44 \ V$
તો $\text{Fe}^{3+} + e^{-} \rightarrow \text{Fe}^{2+}$ માટે પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ શું હશે ($V$ માં)?

બંધ પરિપથ ડેનિયલ કોષ માટે, આપેલ તાપમાને નીચેનામાંથી કયો આલેખ સચોટ છે?

જો $Cu^{2+} + 2e^{-} \rightarrow Cu, E^{0} = 0.337 \ V$ અને $Cu^{2+} + e^{-} \rightarrow Cu^{+}, E^{0} = 0.153 \ V$ હોય,તો $Cu^{+} + e^{-} \rightarrow Cu$ પ્રક્રિયા માટે $E^{0}_{cell} =$ .............. $V$.

કોષ $H_2 | H^{+} || Ag^{+} | Ag$ નો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ .......... $V$ છે.

નીચેનામાંથી કઈ સેલ પ્રક્રિયા પ્રમાણિત સ્થિતિમાં સ્વયંભૂ (spontaneous) છે તે ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo