શું કોઈ તત્વના પરમાણુમાં એક ઇલેક્ટ્રોન,એક પ્રોટોન અને એક પણ ન્યુટ્રોન ન હોય તે શક્ય છે? જો હોય,તો તે તત્વનું નામ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) હા,આ શક્ય છે. હાઇડ્રોજન $(H)$ તત્વના પરમાણુમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય છે,પરંતુ તેમાં કોઈ ન્યુટ્રોન હોતા નથી. તેને $_1^1H$ તરીકે દર્શાવવામાં આવે છે.

Explore More

Similar Questions

પરમાણુનું દળ નક્કી કરતા કણોના નામ આપો.

$(a)$ એલ્યુમિનિયમ સલ્ફેટમાં એલ્યુમિનિયમની અને $(b)$ સોડિયમ સલ્ફેટમાં સોડિયમની સંયોજકતા કેટલી છે?

$(a)$ આઈસોબાર (isobars) એટલે શું?
$(b)$ તત્વ $Y$ નો પરમાણ્વીય ક્રમાંક $17$ છે.
$(i)$ તેની ઇલેક્ટ્રોનીય રચના લખો.
$(ii)$ $Y$ માં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?
$(iii)$ $Y$ નું અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે?
$(iv)$ તે ધાતુ છે કે અધાતુ?
$(c)$ $Na$ ની સંયોજકતા $1$ છે,$7$ નથી. કારણ આપો.

$(a)$ વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી માટે બોહર$-$બરીના નિયમો સમજાવો.
$(b)$ સલ્ફરના પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના લખો. તેની કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવતી પરમાણુની આકૃતિ દોરો.

ઈથાઈલ ઈથેનોએટ $(CH_3COOC_2H_5)$ ના નમૂનામાં,બે ઓક્સિજન પરમાણુઓ સમાન સંખ્યામાં ઈલેક્ટ્રોન ધરાવે છે પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અલગ-અલગ છે. આ માટે નીચેનામાંથી કયું કારણ સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo