શું ધાતુના તાર પર બળ લગાડીને તેની લંબાઈ બમણી કરવી શક્ય છે?

  • A
    હા,પૂરતું બળ લગાડીને.
  • B
    ના,તે શક્ય નથી.
  • C
    હા,જો તાર તન્ય (ductile) પદાર્થનો બનેલો હોય તો.
  • D
    હા,જો તારને સાથે સાથે ગરમ કરવામાં આવે તો.

Explore More

Similar Questions

સ્ટીલ અને બ્રાસના તારના આડછેદના ક્ષેત્રફળ અનુક્રમે $0.1 \,cm^2$ અને $0.2 \,cm^2$ છે. જો વજન $W$ દ્વારા બંનેમાં સમાન પ્રતિબળ ઉત્પન્ન થતું હોય,તો તણાવનો ગુણોત્તર $T_1/T_2$ કેટલો થાય?

ઇમારતો અને પુલોમાં થાંભલા અથવા સ્તંભોનો આકાર કેવો હોવો જોઈએ?

યીલ્ડ પોઈન્ટ (Yield point) એટલે શું? યીલ્ડ સ્ટ્રેન્થ (Yield strength) એટલે શું?

ઇન્વાર (Invar) ની સ્થિતિસ્થાપકતા:

$1 \, mm$ ત્રિજ્યાના કોપરના તારને તોડવા માટે $1000 \, N$ બળની જરૂર પડે છે. તો $2 \, mm$ ત્રિજ્યાના કોપરના તારને તોડવા માટે કેટલા $N$ બળની જરૂર પડે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo