એવું જાણવા મળ્યું છે કે $0.01 \ M$ કાર્બનિક એસિડના દ્રાવણનો $pH$ $4.15$ છે. આયન (anion) ની સાંદ્રતા,એસિડનો આયનીકરણ અચળાંક અને તેનો $pK_a$ ગણો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
ધારો કે કાર્બનિક એસિડ $HA$ છે.
$HA \longleftrightarrow H^{+} + A^{-}$
$HA$ ની સાંદ્રતા $= 0.01 \ M$
$pH = 4.15$
$-\log [H^{+}] = 4.15$
$[H^{+}] = 10^{-4.15} = 7.08 \times 10^{-5} \ M$
કારણ કે $[H^{+}] = [A^{-}]$,તેથી આયન (anion) ની સાંદ્રતા $[A^{-}] = 7.08 \times 10^{-5} \ M$ થશે.
હવે,$K_a = \frac{[H^{+}][A^{-}]}{[HA]} = \frac{(7.08 \times 10^{-5})^2}{0.01} = 5.01 \times 10^{-7}$.
$pK_a = -\log K_a = -\log (5.01 \times 10^{-7}) = 6.30$.

Explore More

Similar Questions

એક નિર્બળ એસિડના વિયોજન અચળાંક $(K_a)$ નું મૂલ્ય ગણો,જે તેના $0.1 \ M$ દ્રાવણમાં $0.01 \%$ જેટલું વિયોજન પામે છે.

$0.01 \ M \ HA_{(aq)}$ નું $2\%$ આયનીકરણ થાય છે; દ્રાવણની $[OH^{-}]$ સાંદ્રતા કેટલી હશે?

એક નિર્બળ મોનોબેઝિક એસિડ તેના $0.04 \ M$ દ્રાવણમાં $3.0 \%$ વિયોજિત થાય છે. એસિડનો વિયોજન અચળાંક શું છે?

જો સમાન મોલર સાંદ્રતા ધરાવતા બે એસિડ લેવામાં આવે,તો કયો વિકલ્પ સાચો છે?

એક નિર્બળ મોનોબેઝિક એસિડ તેના $0.01 \ M$ દ્રાવણમાં $20 \%$ વિયોજિત થાય છે. તો આ નિર્બળ એસિડનો વિયોજન અચળાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo