એવી સામાન્ય ગેરમાન્યતા છે કે બાળક છોકરો હશે કે છોકરી તે નક્કી કરવા માટે માતાનું અંડકોષ જવાબદાર છે. પરંતુ વાસ્તવમાં પિતાનો શુક્રકોષ આ નક્કી કરે છે. નીચેનામાંથી કઈ બાબત શુક્રકોષને નિર્ણાયક પરિબળ બનાવે છે?

  • A
    અંડકોષની સરખામણીમાં શુક્રકોષમાં રંગસૂત્રોની સંખ્યા વધુ હોય છે.
  • B
    માત્ર પુરુષોમાં અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે જે શુક્રકોષોમાં હાજર હોય છે.
  • C
    શુક્રકોષમાં બેમાંથી કોઈ પણ એક લિંગી રંગસૂત્ર હોઈ શકે છે,જ્યારે અંડકોષમાં માત્ર એક જ પ્રકારનું હોય છે.
  • D
    શુક્રકોષમાં લાંબી પૂંછડી જોવા મળે છે જે અંડકોષમાં હોતી નથી.

Explore More

Similar Questions

$(a)$ સમમૂલક (Homologous) અને કાર્યસદૃશ (Analogous) અંગો વચ્ચેનો તફાવત આપો.
$(b)$ જૈવિક ઉત્ક્રાંતિનો એક પુરાવો જણાવો.

ખોટું વિધાન પસંદ કરો.

મનુષ્યમાં નર અને માદામાં રંગસૂત્રોની કેટલી જોડ સમાન હોય છે ($\text{જોડ}$ માં)?

માનવ નરમાં,એક સિવાયના તમામ રંગસૂત્રો સંપૂર્ણ રીતે જોડમાં હોય છે. આ અજોડ (unpaired) રંગસૂત્રો કયા છે?
$(i)$ મોટું રંગસૂત્ર
$(ii)$ નાનું રંગસૂત્ર
$(iii)$ $Y$-રંગસૂત્ર
$(iv)$ $X$-રંગસૂત્ર

કારણ આપો કે ઉપાર્જિત લક્ષણો વારસાગત કેમ હોતા નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo