નીચેનામાંથી કયું $E. coli$ ક્લોનિંગ વેક્ટર છે?

  • A
    Cla $I$
  • B
    $pBR322$
  • C
    Hind $III$
  • D
    BamH $I$

Explore More

Similar Questions

રિકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજીમાં ઇચ્છિત ઉત્પાદન મેળવવા માટે વાહક (Vector) શા માટે જરૂરી છે?

શું સુકોષકેન્દ્રી (eukaryotic) કોષોમાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ હોય છે? તમારા જવાબનું સમર્થન કરો.

પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ પ્રકાર $II$,$...A..$,સ્મિથ,વિલકોક્સ અને કેલી દ્વારા $...B...$ બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવ્યું હતું. તે છ બેઝ જોડીના ચોક્કસ ક્રમને ઓળખીને $DNA$ અણુઓને ચોક્કસ બિંદુએ કાપતું જોવા મળ્યું હતું,જેને $...C....$ તરીકે ઓળખવામાં આવે છે. અહીં $A, B$ અને $C$ શું હોઈ શકે?

રિકોમ્બિનન્ટ $DNA$ ટેકનિકમાં,'વેક્ટર' (વાહક) શબ્દનો અર્થ શું થાય છે?

રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ એટલે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo