નીચેનામાંથી કોનો સમાવેશ તૃતીયક ઉપભોક્તામાં થાય છે?

  • A
    માછલીઓ
  • B
    સસલું
  • C
    સિંહ
  • D
    કૂતરો

Explore More

Similar Questions

નિવસનતંત્રમાં નીચેનામાંથી શું સ્થાયી હોતું નથી?

ઝૂપ્લેન્કટોનિક (પ્રાણીપ્લવક) સ્વરૂપો છે

દ્વિતીય અનુક્રમણમાં તૃણભૂમિના નિર્માણ માટે સરેરાશ કેટલા વર્ષનો સમયગાળો જરૂરી છે?

કુલ વૈશ્વિક કાર્બનનો $...........\%$ ભાગ મહાસાગરોમાં દ્રાવ્ય સ્વરૂપે જોવા મળે છે. ($\%$ માં)

હાઈડ્રોસિયર (જલક્રમક) માં રીડ-સ્વેમ્પ (નરકટ-દલદલ) અવસ્થા પછી કઈ અવસ્થા આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo