નીચેનામાંથી કયું અસ્થિનું કાર્ય નથી?

  • A
    શરીર માટે માળખું પૂરું પાડે છે
  • B
    નરમ અંગો અને પેશીઓને આધાર અને રક્ષણ આપે છે
  • C
    કણો અને શ્લેષ્મને ચોક્કસ દિશામાં દૂર કરે છે
  • D
    રુધિર કોષોના ઉત્પાદનનું સ્થાન

Explore More

Similar Questions

સ્તંભ-$I$ (સંયોજક પેશીના પ્રકારો)સ્તંભ-$II$ (ઉદાહરણો)
$A.$ શિથિલ સંયોજક પેશી$I.$ કંડરા અને અસ્થિબંધન
$B.$ સઘન નિયમિત પેશી$II.$ ત્વચા
$C.$ સઘન અનિયમિત પેશી$III.$ કાસ્થિ,અસ્થિ,રુધિર
$D.$ વિશિષ્ટ સંયોજક પેશી$IV.$ ફાઈબ્રોબ્લાસ્ટ્સ,મેક્રોફેજ અને માસ્ટ કોષો
સ્તંભ-$I$ માં આપેલા સંયોજક પેશીના પ્રકારોને સ્તંભ-$II$ માં આપેલા તેમના ઉદાહરણો સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.

ઊંટનો ખૂંધ શેનો બનેલો હોય છે?

નીચેનામાંથી કઈ પેશી વધુ સ્થિતિસ્થાપક છે?

એરિઓલર (અભિરંજીત) સંયોજક પેશી . . . . . . માં જોવા મળે છે.

કોન્ડ્રિયોસાઇટ્સ (Chondriocytes) શું છે અને તે પ્રાણીના શરીરમાં ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo