નીચેનામાંથી કયું પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયા (કેલ્વિન ચક્ર) ની નીપજ નથી?

  • A
    $6CO_2$
  • B
    $18 ADP$
  • C
    $C_6H_{12}O_6$
  • D
    $12 NADP^+$

Explore More

Similar Questions

જ્યારે એક $CO_2$ અણુ કેલ્વિન ચક્રમાં પ્રવેશે છે,ત્યારે અનુક્રમે કેટલા $ATP$ અને $NADPH$ અણુઓની જરૂર પડે છે?

પ્રકાશસંશ્લેષણમાં અંધકાર પ્રક્રિયા (કેલ્વિન ચક્ર) ની મુખ્ય નીપજ કઈ છે?

કઈ વનસ્પતિના મેસોફિલ હરિતકણ સ્ટાર્ચ અથવા સુક્રોઝનું સંશ્લેષણ કરવા માટે સક્ષમ છે?

પ્રકાશ-રાસાયણિક પ્રક્રિયામાં સંશ્લેષિત થતા $ATP$ અને $NADPH$ નો ઉપયોગ કયા તબક્કામાં થાય છે?

નીચે આપેલા સંક્ષિપ્ત શબ્દોના પૂર્ણ નામ જણાવો:
$(1)$ $\Pi$
$(2)$ $PGAL$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo