નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    જો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ઝડપ સમાન હોય,તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ તરંગલંબાઇ પ્રોટોન કરતા વધારે હોય છે.
  • B
    જાંબલી વિકિરણોની તરંગલંબાઇ લાલ વિકિરણો કરતા વધારે હોય છે.
  • C
    $600 \ nm$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશની ઊર્જા $500 \ nm$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશ કરતા ઓછી હોય છે.
  • D
    પરમાણુના વર્ણપટને રેખીય વર્ણપટ (line spectrum) તરીકે ઓળખવામાં આવે છે.

Explore More

Similar Questions

તરંગ સંખ્યા અને આવર્ત સમયનાં સૂત્ર આપો.

નીચેના પૈકી કયો ગુણધર્મ $X$-કિરણોનો નથી?

તત્વોના $X$-રે સ્પેક્ટ્રા વિશે નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન $(I) :$ $\sqrt{\nu}$ ($\nu =$ ઉત્સર્જિત $X$-કિરણોની આવૃત્તિ) વિરુદ્ધ પરમાણ્વીય દળનો આલેખ એક સીધી રેખા છે.
વિધાન $(II) :$ $\nu$ ($\nu =$ ઉત્સર્જિત $X$-કિરણોની આવૃત્તિ) વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંકનો આલેખ એક સીધી રેખા છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

નીચેનામાંથી કયો ફોટોનનો ગુણધર્મ નથી?

મહત્તમ તરંગલંબાઈ ધરાવતું વિદ્યુતચુંબકીય વિકિરણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo