અનાનસના છોડને ફૂલો આવતા ખૂબ લાંબો સમય લાગે છે. અનાનસના છોડમાં આખા વર્ષ દરમિયાન કૃત્રિમ રીતે ફૂલો લાવવા અને ઉત્પાદન વધારવા માટે કયા અંતઃસ્ત્રાવોના મિશ્રણનો ઉપયોગ કરી શકાય છે?

  • A
    ઓક્સિન અને ઇથિલીન
  • B
    જિબરેલિન અને સાયટોકાઈનિન
  • C
    જિબરેલિન અને એબ્સિસિક એસિડ
  • D
    સાયટોકાઈનિન અને એબ્સિસિક એસિડ

Explore More

Similar Questions

નીચેનામાંથી ખોટી જોડી(ઓ) ઓળખો:

ફૂલનું ખીલવું અને કળીનું નમી જવું એ કોના ઉદાહરણો છે?

$Cuscuta$ (અમરવેલ) એ એક ........... છે.

યોગ્ય શબ્દ/શબ્દો વડે ખાલી જગ્યા પૂરો.
$(a)$ વૃદ્ધિનો જે તબક્કો મહત્તમ અને સૌથી ઝડપી હોય છે તેને $.......$ કહે છે.
$(b)$ દ્વિદળી વનસ્પતિઓમાં જોવા મળતી અગ્રીય પ્રભુતા (Apical dominance) એ પાર્શ્વ કલિકાઓ કરતા અગ્રીય કલિકામાં $.......$ ની વધુ હાજરીને કારણે હોય છે.
$(c)$ વનસ્પતિ પેશી સંવર્ધનમાં સારું કેલસ (callus) મેળવવા માટે ઓક્સિન ઉપરાંત,માધ્યમમાં $.........$ ઉમેરવું આવશ્યક છે.
$(d)$ વનસ્પતિના $.........$ એ પ્રકાશકાલિનતા (photoperiodic perception) માટેના સ્થાન છે.

સંવર્ધન માધ્યમમાં વૃદ્ધિ પ્રેરકો તરીકે નીચેનામાંથી કોનો ઉમેરો કરવામાં આવે છે?
$(i)$ ઈથિલીન
$(ii)$ એબ્સિસીક એસિડ
$(iii)$ જીબરેલીન
$(iv)$ ઓક્ઝિન
$(v)$ સાયટોકાઈનિન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo