સમજાવો કે પ્રક્રિયા:
$2 Cu_{2}O_{(s)} + Cu_{2}S_{(s)} \rightarrow 6 Cu_{(s)} + SO_{2(g)}$
એ રેડોક્ષ પ્રક્રિયા છે. કઈ સ્પીસીઝનું ઓક્સિડેશન/રિડક્શન થાય છે,કયું ઓક્સિડેશનકર્તા અને કયું રિડક્શનકર્તા તરીકે વર્તે છે તે ઓળખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) દરેક સ્પીસીઝ માટે ઓક્સિડેશન આંક નક્કી કરતા:
$2 \overset{+1}{Cu}_{2} \overset{-2}{O}_{(s)} + \overset{+1}{Cu}_{2} \overset{-2}{S}_{(s)}$ $\rightarrow 6 \overset{0}{Cu}_{(s)} + \overset{+4}{S} \overset{-2}{O}_{2(g)}$
આ પ્રક્રિયામાં,$Cu$ નો ઓક્સિડેશન આંક $+1$ થી ઘટીને $0$ થાય છે (રિડક્શન),અને $S$ નો ઓક્સિડેશન આંક $-2$ થી વધીને $+4$ થાય છે (ઓક્સિડેશન).
આમ,આ એક રેડોક્ષ પ્રક્રિયા છે.
રિડક્શન પામતી સ્પીસીઝ: $Cu$ ($Cu_{2}O$ અને $Cu_{2}S$ માં).
ઓક્સિડેશન પામતી સ્પીસીઝ: $S$ ($Cu_{2}S$ માં).
ઓક્સિડેશનકર્તા: $Cu_{2}O$.
રિડક્શનકર્તા: $Cu_{2}S$.

Explore More

Similar Questions

એસિડિક માધ્યમમાં $Fe^{+2}$ દ્વારા $Cr_2O_7^{-2}$ આયનનું $Cr^{+3}$ આયનમાં રિડક્શન થાય છે અને $Fe^{+2}$ નું $Fe^{+3}$ માં ઓક્સિડેશન થાય છે,આ રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કરો.

$I_2$ ની હાજરીમાં $S_2O_3^{2-}$ નું એસિડિક દ્રાવણ ....... માં રૂપાંતરિત થાય છે.

જ્યારે $SO_2$ વાયુને $K_2Cr_2O_7$ ના એસિડિક દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે શું થાય છે?

આલ્કલાઇન માધ્યમમાં $ClO_2$,$H_2O_2$ નું $O_2$ માં ઓક્સિડેશન કરે છે અને પોતે $Cl^-$ માં રિડક્શન પામે છે. તો $1$ મોલ $ClO_2$ દ્વારા $H_2O_2$ ના કેટલા મોલનું ઓક્સિડેશન થશે?

Difficult
View Solution

$H^{+} + Cr_2O_7^{2-} + SO_3^{2-} \to Cr^{3+} + SO_4^{2-} + H_2O$. સંતુલિત પ્રક્રિયામાં $H^{+}$ અને $SO_4^{2-}$ ના સહગુણકો અનુક્રમે શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo