કનિકાને $1$ જાન્યુઆરી,$2008$ ના રોજ તેનું પોકેટ મની આપવામાં આવ્યું હતું. તે તેના પિગી બેંકમાં $1$ લી દિવસે $Rs.\, 1$,$2$ જા દિવસે $Rs.\, 2$,$3$ જા દિવસે $Rs.\, 3$ એમ મહિનાના અંત સુધી પૈસા મૂકે છે. તેણે તેના પોકેટ મનીમાંથી $Rs.\, 204$ ખર્ચ્યા અને મહિનાના અંતે તેની પાસે $Rs.\, 100$ બાકી રહ્યા. તો તે મહિના માટે તેનું પોકેટ મની કેટલું હતું? (Rs. માં)

  • A
    $650$
  • B
    $895$
  • C
    $800$
  • D
    $780$

Explore More

Similar Questions

$A.P.$ $71, 68, 65, \ldots$ નું કયું પદ તેનું પ્રથમ ઋણ પદ છે?

Difficult
View Solution

$A.P.$ $1, 11, 21, 31, \dots$ નું $15$ મું પદ ........ છે.

$AP: -11, -7, -3, \ldots, 49$ ના મધ્યમ પદ(દો) ની કિંમત શોધો.

Difficult
View Solution

$7+12+17+\ldots+102 = \ldots$

નીચે આપેલી શ્રેણી $A.P.$ (સમાંતર શ્રેણી) છે કે નહીં તે નક્કી કરો. (ધારો કે ભાત ચાલુ રહે છે.) જો તે $A.P.$ હોય,તો તેનું $n$ મું પદ શોધો: $111, 107, 103, 99, \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo