કેરોસીનનો ઉપયોગ બળતણ તરીકે થાય છે કારણ કે તે

  • A
    ઓછું બાષ્પશીલ છે
  • B
    વધારે બાષ્પશીલ છે
  • C
    સસ્તું છે
  • D
    પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે

Explore More

Similar Questions

આલ્કેન $CH_3-CH_2-C(CH_3)_2-CH_2-CH(CH_3)_2$ માં,$1^{\circ}$,$2^{\circ}$,અને $3^{\circ}$ કાર્બન પરમાણુઓને ઓળખો અને તે દરેક સાથે જોડાયેલા $H$ પરમાણુઓની સંખ્યા જણાવો.

$2, 6-\text{Dimethylheptane}$ નું મોનોક્લોરિનેશન કરવાથી $...$ વ્યુત્પન્ન મળે છે.

Difficult
View Solution

$hv$ ની હાજરીમાં મિથેનનું ક્લોરિનેશન શું છે?

$LPG$ માં મુખ્ય ઘટક કયો છે?

$STP$ પર $11 \ g$ વજન અને $5.6 \ L$ કદ ધરાવતા આલ્કેનનું અણુસૂત્ર....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo