વર્ગીકરણની કૂંચી (Taxonomic key) એટલે શું?

  • A
    હર્બેરિયમનું એક સ્વરૂપ
  • B
    એક પ્રકારની શૈક્ષણિક સંસ્થા
  • C
    વિવિધ સજીવોની ઓળખ માટે વપરાતી વર્ગીકરણની સહાયક પદ્ધતિ
  • D
    વર્ગીકરણની કક્ષા

Explore More

Similar Questions

વૈજ્ઞાનિક કારણ આપો: મ્યુઝિયમ દ્વારા જૈવિક વિવિધતા જાળવી રખાય છે.

વનસ્પતિનાં નમૂનાઓનું આરોપણ કરવા વપરાતાં નિશ્ચિત કદનાં જાડા પૂંઠાને ......... કહે છે.

કૉલમ $I$ ને કૉલમ $II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ $I$ કૉલમ $II$
$A$. ઇન-સિટુ (સ્થાનિક) સંરક્ષણ $I$. સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ
$B$. કંકાલ સંગ્રહ $II$. સંગ્રહાલય (મ્યુઝિયમ)
$C$. શીટ્સનો સંગ્રહ $III$. કોઈ વિસ્તારમાં વનસ્પતિનું વિતરણ
$D$. ફ્લોરા (વનસ્પતિજાત) $IV$. રોયલ બોટનિકલ ગાર્ડન

વિધાન $S$: મ્યુઝિયમ ઑફ નેચરલ હીસ્ટ્રી ઇંગ્લૅન્ડમાં આવેલું છે.
કારણ $R$: હર્બેરિયમ ઑફ ફોરેસ્ટ રિસર્ચ કોલકત્તામાં આવેલું છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે,$R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ અને $R$ બંને ખોટા છે.

નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
$I.$ મ્યુઝિયમનો હેતુ જૈવિક વિવિધતા અને તેના સાંસ્કૃતિક વારસાને સાચવવાનો છે.
$II.$ મ્યુઝિયમમાં વનસ્પતિઓ,પ્રાણીઓ અને અશ્મિઓના નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવે છે.
$III.$ કીટકો અને અન્ય અપૃષ્ઠવંશીઓની જાળવણીમાં સ્ટફિંગ પદ્ધતિ અગત્યની છે.
$IV.$ કીટકોના દેહકોષ્ઠીય અંગો દૂર કરી તેમનો કીટકબોક્સમાં સંગ્રહ કરાય છે.
$V.$ કેટલાક મ્યુઝિયમમાં મ્યુઝિયમ વિજ્ઞાન (museology) ની વ્યવસ્થા હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo