ક્રેબ્સ ચક્ર,ગ્લાયકોલિસિસ,લિપોજેનેસિસ અને ઉત્સેચકો નીચેનામાંથી શું સૂચવે છે?

  • A
    ઉત્ક્રાંતિના જૈવરાસાયણિક પુરાવા
  • B
    ઉત્ક્રાંતિના બાહ્યાકાર પુરાવા
  • C
    ઉત્ક્રાંતિના અંતઃસ્થ રચનાકીય પુરાવા
  • D
    ઉત્ક્રાંતિના જૈવભૌગોલિક પુરાવા

Explore More

Similar Questions

સમમૂલક અંગો એટલે

શક્કરિયું (Sweet potato) એ કોની સાથે સમમૂલક (homologous) છે?

અશ્મિઓના અભ્યાસને શું કહેવામાં આવે છે?

સસ્તન પ્રાણીઓના હૃદયના વિકાસના ઇતિહાસમાં,એવું જોવા મળે છે કે તે બે-ખંડવાળા માછલી જેવા હૃદય,ત્રણ-ખંડવાળા દેડકા જેવા હૃદય અને અંતે ચાર-ખંડવાળા તબક્કામાંથી પસાર થાય છે. આ ઉપર જણાવેલ વિધાન કયા સિદ્ધાંત સાથે સુસંગત છે?

$A$: રુધિરજૂથનું વિશ્લેષણ દર્શાવે છે કે મનુષ્યો વાંદરાઓ (monkeys) કરતા વાનરો (apes) સાથે વધુ નજીકથી સંબંધિત છે.
$R$: રુધિરજૂથ $A$ અને $B$ વાનરોમાં જોવા મળે છે પરંતુ વાંદરાઓમાં જોવા મળતા નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo