હરિતકણની સૌથી વધુ સંખ્યા શેમાં જોવા મળે છે?

  • A
    લંબોત્તક પેશી (Palisade tissue)
  • B
    વાયુતક પેશી (Spongy tissue)
  • C
    ટ્રાન્સફ્યુઝન પેશી
  • D
    પુલકંચુક કોષો (Bundle sheath cells)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સમીકરણ સુરેખ પથ પર થતી સરળ આવર્ત ગતિ (simple harmonic motion) દર્શાવે છે,જ્યાં $x$ એ સ્થાનાંતર છે અને $a, b, c$ એ ધન અચળાંકો છે?

$10\, H$ ની એક આદર્શ કોઈલને $5\, \Omega$ ના અવરોધ અને $5\, V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જોડાણ કર્યાના $2\, s$ પછી,પરિપથમાં વહેતો પ્રવાહ (એમ્પીયરમાં) કેટલો હશે?

એક આદર્શ વાયુ કદ $V_1$ થી કદ $V_2$ સુધી સમતાપી રીતે વિસ્તરણ પામે છે. ત્યારબાદ તેને સમોષ્મી રીતે મૂળ કદ $V_1$ સુધી સંકોચવામાં આવે છે. જો $p_1$ અને $p_2$ અનુક્રમે પ્રારંભિક દબાણ અને અંતિમ દબાણ દર્શાવતા હોય,અને $W$ એ સમગ્ર પ્રક્રિયા દરમિયાન વાયુ દ્વારા થયેલું કુલ કાર્ય દર્શાવતું હોય,તો:

નીચેનામાંથી કયું સાચું નથી?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo