$Schistosoma$ (શિસ્ટોસોમા) નો ડિંભ (larva) કયો છે?

  • A
    સર્કેરિયા (Cercaria)
  • B
    પ્લેન્યુલા (Planula)
  • C
    સિસ્ટિસેર્કસ (Cysticercus)
  • D
    મ્યુલરનો ડિંભ (Muller's larva)

Explore More

Similar Questions

લીવર ફ્લુક (યકૃત કૃમિ) ની મુક્ત રીતે તરતી પક્ષ્મલ ડિંભ અવસ્થા કઈ છે?

વર્ગ $Trematoda$ નીચેનામાંથી કયા સમુદાય (Phylum) માં આવે છે?

પટ્ટીકૃમિ $(Platyhelminthes)$ માં ઉત્સર્જન તંત્ર શેનું બનેલું હોય છે?

“ત્રિગર્ભસ્તરીય (Triploblastic),અખંડિત (unsegmented),દેહકોષ્ઠરહિત (acoelomate),દ્વિપાર્શ્વ સંમિતિ (bilateral symmetry) ધરાવતા અને અલિંગી તેમજ લિંગી પ્રજનન કરતા પરોપજીવી સ્વરૂપો.” ઉપરનું વર્ણન કયા સમુદાયની લાક્ષણિકતા છે?

$Taenia$ અને $Fasciola$ એ . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo