જોંક (Leech) એ:

  • A
    માંસાહારી
  • B
    રુધિરાહારી (Sanguivorous)
  • C
    બાહ્ય પરોપજીવી (Ectoparasite)
  • D
    $(b)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

ઉત્ક્રાંતિ દરમિયાન સાચી દેહકોષ્ઠ (True coelom) સૌપ્રથમ કયા સમુદાયમાં જોવા મળી હતી?

વિધાન $A$: નૂપુરક (Annelids) પ્રાણીઓ બહિર્કોષીય પાચન દર્શાવે છે.
કારણ $R$: નૂપુરક પ્રાણીઓમાં પાચનમાર્ગ સંપૂર્ણ છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

શરીરમાં ખંડન (Segmentation) સૌપ્રથમ નીચેનામાંથી શેમાં જોવા મળે છે?

અળસિયામાં કયા પ્રકારની શરીરગુહા (દેહકોષ્ઠ) જોવા મળે છે?

આ સમુદાયના જલજ પ્રાણીઓમાં પ્રચલન માટે અભિચરણપાદ (parapodia) જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo