$0$ સમયે પ્રકાંડની લંબાઈ $20 \ cm$ છે. અંકગણિતીય વૃદ્ધિ દર $30 \ cm$ પ્રતિ દિવસ છે. $7^{th}$ દિવસના અંતે પ્રકાંડની લંબાઈ કેટલી હશે ($cm$ માં)?

  • A
    $50$
  • B
    $170$
  • C
    $230$
  • D
    $460$

Explore More

Similar Questions

ઓક્સેનોમીટર (Auxanometer) નો ઉપયોગ શેને માપવા માટે થાય છે?

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(1)$ વૃદ્ધિ
$(2)$ વૃદ્ધિ દર

ફાયટોટ્રોન (Phytotron) એટલે શું?

વનસ્પતિ વૃદ્ધિ અજોડ છે કારણ કે

મકાઈના મૂલાગ્રની વર્ધમાન પેશીમાંનો એક કોષ પ્રત્યેક કલાકે $......$ કરતા વધારે નવા કોષો ઉમેરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo