ધારો કે $m$ એ સતત આવૃત્તિ વિતરણમાં એક વર્ગનું મધ્યબિંદુ છે અને $l$ એ તે વર્ગની ઉર્ધ્વ સીમા છે. તો તે વર્ગની અધઃસીમા શું હશે?

  • A
    $2 m + l$
  • B
    $m - 2 l$
  • C
    $m - l$
  • D
    $2 m - l$

Explore More

Similar Questions

નીચે આપેલ જૂથબદ્ધ આવૃત્તિ વિતરણ માટે સ્તંભાલેખ (histogram) દોરો:
ઉંમર (વર્ષમાં) શિક્ષકોની સંખ્યા
$20-24$ $10$
$25-29$ $28$
$30-34$ $32$
$35-39$ $48$
$40-44$ $50$
$45-49$ $35$
$50-54$ $12$

જો તપાસકર્તા દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતી પહેલેથી અસ્તિત્વમાં હોય તેવા ડેટાના સ્ત્રોતમાંથી હોય,તો આવી માહિતીને ......... કહેવામાં આવે છે.

જો અવલોકનો $5, 6, 8, 9, 6, 7, 8, 9, 4, 5, 8, 9, x$ અને $10$ નો બહુલક $9$ હોય,તો $x = $ ............

પાંચ સંખ્યાઓનો મધ્યક $30$ છે. જો એક સંખ્યાને બાકાત રાખવામાં આવે,તો તેમનો મધ્યક $28$ થાય છે. બાકાત રાખેલી સંખ્યા કઈ છે?

અવલોકનો $7, 15, x-1, x+1, 24, 28$ ને ચડતા ક્રમમાં ગોઠવેલા છે. જો માહિતીનો મધ્યસ્થ $21$ હોય,તો $x$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo