ધારો કે $\overrightarrow{a}=2 \hat{i}-\hat{j}+\hat{k}$,$\overrightarrow{b}=\hat{i}+2 \hat{j}-\hat{k}$ અને $\overrightarrow{c}=\hat{i}+\hat{j}-2 \hat{k}$ ત્રણ સદિશો છે. $\overrightarrow{b}$ અને $\overrightarrow{c}$ ના સમતલમાં આવેલો સદિશ જેનો $\overrightarrow{a}$ પરનો પ્રક્ષેપ $\sqrt{\frac{2}{3}}$ માન ધરાવે છે,તે શોધો.

  • A
    $2 \hat{i}+3 \hat{j}-3 \hat{k}$
  • B
    $2 \hat{i}+3 \hat{j}+3 \hat{k}$
  • C
    $2 \hat{i}-5 \hat{j}+5 \hat{k}$
  • D
    $2 \hat{i}+\hat{j}+5 \hat{k}$

Explore More

Similar Questions

ધારો કે $\overrightarrow{a}=\hat{i}+\alpha \hat{j}+\beta \hat{k}$,જ્યાં $\alpha, \beta \in R$. ધારો કે સદિશ $\overrightarrow{b}$ એવો છે કે $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો $\frac{\pi}{4}$ છે અને $|\vec{b}|^2=6$. જો $\vec{a} \cdot \vec{b}=3 \sqrt{2}$ હોય,તો $(\alpha^2+\beta^2)|\vec{a} \times \vec{b}|^2$ ની કિંમત શોધો.

જો $|a| = 3, |b| = 4, |c| = 5$ અને $a + b + c = 0$ હોય,તો $a$ અને $b$ વચ્ચેનો ખૂણો શોધો.

ધારો કે $a=\hat{i}+2 \hat{j}-2 \hat{k}$ અને $b=2 \hat{i}-\hat{j}-2 \hat{k}$ છે. જો $a$ નો $b$ પરનો લંબ પ્રક્ષેપ સદિશ $x$ હોય અને $b$ નો $a$ પરનો લંબ પ્રક્ષેપ સદિશ $y$ હોય, તો $|x-y|=$

જો $\bar{a}=\hat{i}+2 \hat{j}+\hat{k}$,$\bar{b}=\hat{i}-\hat{j}+\hat{k}$,અને $\bar{c}=\hat{i}+\hat{j}-\hat{k}$ હોય,તો $\bar{a}$ અને $\bar{b}$ ના સમતલમાં આવેલો સદિશ,જેનો $\bar{c}$ પરનો પ્રક્ષેપ $\frac{1}{\sqrt{3}}$ હોય,તે શોધો.

જો સદિશો $3i + 2j + 8k$ અને $2i + xj + k$ પરસ્પર લંબ હોય,તો $x = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo