ધારો કે $Z$ એ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે. $f: Z \rightarrow Z$ ને $f(x) = \begin{cases} \frac{x}{2}, & x \text{ બેકી હોય} \\ 0, & x \text{ એકી હોય} \end{cases}$ દ્વારા વ્યાખ્યાયિત કરો. તો $f$ એ:

  • A
    વ્યાપ્ત છે પણ એક-એક નથી
  • B
    એક-એક છે પણ વ્યાપ્ત નથી
  • C
    એક-એક અને વ્યાપ્ત બંને છે
  • D
    એક-એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી

Explore More

Similar Questions

જો સમય $t$ માં કણ દ્વારા કાપેલ અંતર $s$ એ $s=t^2-2t+5$ દ્વારા આપવામાં આવેલ હોય, તો તેનો પ્રવેગ કેટલો થાય?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

બે પદાર્થોની તેમની પરિભ્રમણની અક્ષોને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I$ અને $2I$ છે. જો તેમની ચાકગતિ ઉર્જા સમાન હોય,તો તેમના કોણીય વેગમાનનો ગુણોત્તર કેટલો હશે?

એક તારામાં શરૂઆતમાં $10^{40}$ ડ્યુટેરોન છે. તે નીચેની પ્રક્રિયાઓ દ્વારા ઉર્જા ઉત્પન્ન કરે છે:
${}_1H^2 + {}_1H^2 \to {}_1H^3 + p$
${}_1H^2 + {}_1H^3 \to {}_2He^4 + n$
ન્યુક્લિયસના દળ નીચે મુજબ છે: $M(H^2) = 2.014 \, amu$,$M(p) = 1.007 \, amu$,$M(n) = 1.008 \, amu$,$M(He^4) = 4.001 \, amu$. જો તારા દ્વારા ઉત્સર્જિત સરેરાશ પાવર $10^{16} \, W$ હોય,તો તારાનો ડ્યુટેરોનનો જથ્થો કેટલા સમયમાં ખતમ થઈ જશે?

જો બિંદુ $(a_1, b_1)$ અને $(a_2, b_2)$ થી સમાન અંતરે આવેલા બિંદુના બિંદુપથનું સમીકરણ $(a_1 - a_2)x + (b_1 - b_2)y + c = 0$ હોય,તો $c$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo