ધારો કે $A$ અને $B$ બે ઘટનાઓ એવી છે કે $P(A) = \frac{5}{11}$, $P(B) = \frac{2}{11}$ અને $P(A \cup B) = \frac{3}{11}$, તો $P(A'|B')$ . . . . . . છે.

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{8}{9}$
  • C
    $\frac{3}{5}$
  • D
    $\frac{2}{9}$

Explore More

Similar Questions

ધારો કે $S$ એ $\{0, 1\}$ ગણના ઘટકો ધરાવતા તમામ $3 \times 3$ શ્રેણિકોનો નિદર્શાવકાશ છે. ધારો કે ઘટનાઓ $E_1$ અને $E_2$ નીચે મુજબ છે: $E_1 = \{A \in S : \operatorname{det} A = 0\}$ અને $E_2 = \{A \in S : A \text{ ના ઘટકોનો સરવાળો } 7 \text{ છે}\}$. જો $S$ માંથી એક શ્રેણિક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો શરતી સંભાવના $P(E_1 \mid E_2)$ કેટલી થાય?

એક થેલીમાં $4$ લાલ અને $6$ કાળા દડા છે. થેલીમાંથી યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે છે,તેનો રંગ જોવામાં આવે છે અને આ દડાને સમાન રંગના $3$ વધારાના દડા સાથે થેલીમાં પાછો મૂકવામાં આવે છે. જો હવે થેલીમાંથી યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે,તો આ કાઢેલો દડો લાલ હોવાની સંભાવના કેટલી છે?

જો $P(A)=0.8, P(B)=0.5$ અને $P(B | A)=0.4$ હોય,તો $P(A | B)$ શોધો.

ચાર સમતોલ પાસાઓ $D_1, D_2, D_3$ અને $D_4$,જે દરેક પર $1, 2, 3, 4, 5$ અને $6$ અંકિત છે,તેમને એકસાથે ફેંકવામાં આવે છે. $D_4$ પર આવતો અંક $D_1, D_2$ અને $D_3$ માંથી ઓછામાં ઓછા એક પર દેખાય તેની સંભાવના કેટલી છે?

બે પાસાઓ એકસાથે ફેંકવામાં આવે છે. જો $A$ એ બે પાસાઓ પરની સંખ્યાઓનો સરવાળો $8$ કે તેથી વધુ મળે તેવી ઘટના હોય અને $B$ એ ઓછામાં ઓછા એક પાસા પર $3$ કે તેથી ઓછી સંખ્યા મળે તેવી ઘટના હોય,તો $P(B / A) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo