ધારો કે $\vec{a}$ એક એકમ સદિશ છે અને $\vec{b}$ એ $\vec{a}$ ને સમાંતર ન હોય તેવો શૂન્યેતર સદિશ છે. જેની બે બાજુઓ $\sqrt{3}(\vec{a} \times \vec{b})$ અને $\vec{b} - (\vec{a} \cdot \vec{b})\vec{a}$ દ્વારા દર્શાવવામાં આવે છે તેવા ત્રિકોણના ખૂણાઓ શોધો.

  • A
    $\frac{\pi}{4}, \frac{\pi}{4}, \frac{\pi}{2}$
  • B
    $\frac{\pi}{4}, \frac{\pi}{3}, \frac{5\pi}{12}$
  • C
    $\frac{\pi}{6}, \frac{\pi}{3}, \frac{\pi}{2}$
  • D
    $\frac{\pi}{3}, \frac{\pi}{3}, \frac{\pi}{3}$

Explore More

Similar Questions

સદિશો $\vec{a}$ અને $\vec{b}$ પરસ્પર લંબ નથી અને $\vec{c}$ તથા $\vec{d}$ એવા બે સદિશો છે જે $\vec{b} \times \vec{c} = \vec{b} \times \vec{d}$ અને $\vec{a} \cdot \vec{d} = 0$ નું પાલન કરે છે,તો સદિશ $\vec{d}$ બરાબર શું થાય?

જો $a = i + j - 2k$ હોય, તો $\sum \{(a \times i) \times j\}^2$ ની કિંમત શોધો.

જો $\vec{a}, \vec{b}, \vec{c}$ ત્રણ શૂન્યતર સદિશો હોય અને $\hat{n}$ એ $\vec{c}$ ને લંબ એકમ સદિશ હોય જેથી $\vec{a} = \alpha \vec{b} - \hat{n}, (\alpha \neq 0)$ અને $\vec{b} \cdot \vec{c} = 12$ હોય,તો $|\vec{c} \times (\vec{a} \times \vec{b})|$ ની કિંમત શોધો:

જો $(\vec{a} \times \vec{b}) \times \vec{c} = \vec{a} \times (\vec{b} \times \vec{c})$ હોય,જ્યાં $\vec{a}, \vec{b}$ અને $\vec{c}$ એવા ત્રણ સદિશો છે કે જેથી $\vec{a} \cdot \vec{b} \neq 0$ અને $\vec{b} \cdot \vec{c} \neq 0$ થાય,તો $\vec{a}$ અને $\vec{c}$ કેવા છે?

જો $\vec{a}$ અને $\vec{b}$ બે અસમરેખ સદિશો હોય, તો $\frac{\vec{a} \times(\vec{b} \times \vec{a})}{|\vec{a}|^2}$ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo