સંકીર્ણ ક્ષારમાં લિગેન્ડ એટલે શું?

  • A
    કેન્દ્રીય ધાતુ પરમાણુ કે આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા ઋણાયનો
  • B
    કેન્દ્રીય ધાતુ પરમાણુ કે આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા ધનાયનો
  • C
    કેન્દ્રીય ધાતુ પરમાણુ કે આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા અણુઓ
  • D
    કેન્દ્રીય ધાતુ પરમાણુ કે આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા આયનો અથવા અણુઓ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો લિગેન્ડ એમ્બિડેન્ટેટ (ઉભયદંતી) છે?

નીચેનામાંથી ટેટ્રાડેન્ટેટ લિગાન્ડ ઓળખો.

$[Co(NH_3)_6]Cl_3$ માં સહસંયોજક બંધની સંખ્યા ...... થશે.

Difficult
View Solution

જો $CrCl_3 \cdot 6H_2O$ સંયોજનના કુલ ક્લોરિનના $1/3$ ભાગનું અવક્ષેપણ તેના જલીય દ્રાવણમાં $AgNO_3$ ઉમેરવાથી થતું હોય,તો તેનું શક્ય બંધારણ નીચેના પૈકી કયું હશે?

$Co^{3+}$ નું એક સંકીર્ણ સંયોજન જેનું આણ્વીય સૂત્ર $CoCl_{x} \cdot yNH_3$ છે,તે પાણીમાં ઓગળતા કુલ $3$ આયનો આપે છે. આ સંકીર્ણમાં કેટલા $Cl^{-}$ આયનો પ્રાથમિક અને દ્વિતીયક બંને સંયોજકતા સંતોષે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo