થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા $1.5$ ગણી આવૃત્તિનો પ્રકાશ એક ફોટોસેન્સિટિવ પદાર્થ પર આપાત થાય છે. જો આવૃત્તિ અડધી કરવામાં આવે અને તીવ્રતા બમણી કરવામાં આવે તો ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ કેટલો થશે?

  • A
    $0$
  • B
    બમણો
  • C
    ચાર ગણો
  • D
    એક-ચતુર્થાંશ

Explore More

Similar Questions

સોડિયમ ધાતુની સપાટીમાંથી ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રૉન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સ્ટોપિંગ પોટેન્શિયલ $(V_0)$ અને આપાત પ્રકાશની તીવ્રતા $(I)$ વચ્ચેનો સાચો આલેખ કયો છે?

પ્રકાશના બિંદુવત સ્ત્રોત વડે પ્રકાશિત કરેલ એક ફોટો ઈલેક્ટ્રીક સેલ $1 \ m$ દૂર મૂકેલો છે. જો સ્ત્રોતને $2 \ m$ દૂર મૂકવામાં આવે તો:

$1 \ m$ ના અંતરે મૂકેલા નાના લેમ્પ દ્વારા ફોટોસેલ પ્રકાશિત થાય છે. જો લેમ્પને $2 \ m$ ના અંતરે ખસેડવામાં આવે,તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે?

જેમ આપાત પ્રકાશની તીવ્રતા વધે છે તેમ,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo