રુધિરનો પ્રવાહી ભાગ જે ગ્લોમેરુલસમાંથી અલ્ટ્રાફિલ્ટ્રેશન પામીને બાઉમેનની કોથળીમાં પહોંચે છે,તેમાં સામાન્ય રીતે શું હોતું નથી?

  • A
    શર્કરા (ગ્લુકોઝ)
  • B
    સોડિયમ ક્લોરાઈડ
  • C
    ક્રિએટિનાઈન
  • D
    આલ્બ્યુમિન

Explore More

Similar Questions

ગ્લોમેરુલસમાંથી રુધિરનો પ્રવાહી ભાગ મૂત્રપિંડ નલિકામાં ફિલ્ટર થવાનું કારણ શું છે?

દરરોજનો ગ્લોમેર્યુલર ગાળણ દર $(GFR)$ કેટલો હોય છે ($, L$ માં)?

ગ્લોમેર્યુલર ગાળણનું કારણ શું છે?

ગ્લોમેરુલર (રુધિરકેશિકા ગુચ્છ) કેશિકાઓમાં રુધિરનું દબાણ .......... દ્વારા રુધિરના ગાળણમાં મદદ કરે છે.

માનવ મૂત્રપિંડ દ્વારા દરરોજ લગભગ $180\,L$ જેટલું પ્રવાહી ગળાય છે. મૂત્રપિંડ કણ (renal corpuscle) ની નીચેનામાંથી કઈ લાક્ષણિકતા આને યોગ્ય ઠેરવતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo