પુષ્પધારી વનસ્પતિમાં નીચેની રચનાઓનું સ્થાન અને કાર્ય જણાવો:
$1.$ અંડાશય (Ovary)
$2.$ જરાયુ (Placenta)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ સ્થાન: સ્ત્રીકેસરનો નીચેનો ફૂલેલો ભાગ.
કાર્ય: અંડાશયમાંથી અંડકો વિકસે છે.
$(2)$ સ્થાન: તે અંડાશયના પોલાણની અંદર આવેલું હોય છે.
કાર્ય: જરાયુમાંથી મહાબીજાણુધાની (અંડકો) વિકસે છે.

Explore More

Similar Questions

ઉર્ધ્વમુખી (Anatropous) અંડક શેમાં જોવા મળે છે?

જો મૂળના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા $14$ હોય,તો તે પિતૃના અંડકના સહાયક કોષો (synergids) માં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

ભ્રૂણપુટમાં અંડતલ (chalazal end) તરફ કયા કોષો ગોઠવાયેલા હોય છે?

નીચેનામાંથી વનસ્પતિની કઈ રચનામાં એકકીય $(n)$ સંખ્યામાં રંગસૂત્રો હોય છે?

ફિલિફોર્મ એપરેટસ (તંતુમય પ્રસાધન) એ કોની લાક્ષણિકતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo