લોમાસોમ્સ (Lomasomes) શેમાં જોવા મળે છે?

  • A
    લીલનો કોષ
  • B
    ફૂગનો કોષ
  • C
    ઈસ્ટ
  • D
    $E$. coli

Explore More

Similar Questions

સાનુકૂળ પરિસ્થિતિઓમાં $Mucor$ નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે?

અપૂર્ણ ફૂગ જે કચરાનાં વિઘટકો છે અને ખનીજ ચક્રમાં મદદ કરે છે,તે શેમાં સમાવિષ્ટ છે?

સજીવ '$X$' એ બહુકોષીય, પરપોષી, સુકોષકેન્દ્રી (eukaryote) છે અને તેની કોષદીવાલ કાઈટીન (chitin) ની બનેલી છે. તમે તેને કયા સૃષ્ટિમાં મૂકશો?

બ્રેડના ટુકડા પર $Mucor$ (મ્યુકર) ના મહત્તમ વિકાસ માટે નીચેનામાંથી કઈ વાતાવરણીય પરિસ્થિતિઓ જરૂરી છે?
$(i)$ લગભગ $25^{\circ}C$ તાપમાન
$(ii)$ લગભગ $5^{\circ}C$ તાપમાન
$(iii)$ લગભગ $5\%$ સાપેક્ષ ભેજ
$(iv)$ લગભગ $95\%$ સાપેક્ષ ભેજ
$(v)$ છાયાવાળી જગ્યા
$(vi)$ ખૂબ પ્રકાશિત સ્થાન
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફૂગસૃષ્ટિમાં પોષણની કઈ પદ્ધતિ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo