ઊંટની લાંબી ગરદન શેના કારણે હોય છે?

  • A
    ગ્રીવા મણકાની લંબાઈમાં વધારો
  • B
    બે મણકા વચ્ચે અસ્થિમય તકતીઓની હાજરી
  • C
    બે મણકા વચ્ચે સ્નાયુઓની હાજરી
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

આંતર-કશેરુકા તકતી (Inter-vertebral disc) એ શું છે?

માનવ કરોડસ્તંભમાં હાજર અગ્રવર્તી વળાંકોની સંખ્યા કેટલી છે?

મનુષ્યમાં સૌથી વજનદાર કશેરૂકા કઈ છે?

મનુષ્યમાં ગ્રીવા કશેરૂકાઓની સંખ્યા . . . . . . હોય છે.

નીચે આપેલ વિધાન $(A)$ અને કારણ $(R)$ વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન $(A):$ પાંસળીઓની તમામ $12$ જોડીઓને બાયસેફાલિક (દ્વિ-શીર્ષી) કહેવામાં આવે છે.
કારણ $(R):$ દરેક પાંસળી પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ સાથે જોડાણના $2$ શીર્ષો દ્વારા જોડાયેલી હોય છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo