ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે?

  • A
    એકમ કદ દીઠ ચુંબકીય મોમેન્ટ
  • B
    એકમ ચુંબકીય ધ્રુવ પર લાગતું ચુંબકીય પ્રેરણ બળ
  • C
    એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી બળ રેખાઓની સંખ્યા
  • D
    એકમ કદમાંથી પસાર થતી બળ રેખાઓની સંખ્યા

Explore More

Similar Questions

$m$ એકમની શક્તિ ધરાવતા એકલ બિંદુ ધ્રુવથી $d$ અંતરે હવામાં ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

હોકાયંત્રની સોય પર લાગતા ટોર્ક (કપલ) માટે શું જવાબદાર છે?

વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વચ્ચેનો તફાવત લખો.

જો $L$ એ ગજિયા ચુંબકની લંબાઈ હોય,તો બે ધ્રુવો વચ્ચેનું અંતર આશરે કેટલું હોય?

ચુંબકીય મોમેન્ટ $M$ ધરાવતા તારને આકૃતિ મુજબ વાળવામાં આવે છે,તો નવી ચુંબકીય મોમેન્ટ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo