ઘણા બેક્ટેરિયાની કોષદીવાલ પર સૂક્ષ્મ વાળ જેવી રચનાઓ જોવા મળે છે,તેને શું કહેવામાં આવે છે?

  • A
    વાળ (Hairs)
  • B
    કશા (Flagella)
  • C
    પિલી (Pili)
  • D
    પક્ષ્મ (Cilia)

Explore More

Similar Questions

'ગ્લાયકોકેલિક્સ' (glycocalyx) શબ્દ કોના માટે વપરાય છે?

આકૃતિમાંથી $P$ ને ઓળખો.

આદિકોષકેન્દ્રિ (Prokaryotic) કોષમાં નીચેનામાંથી શું ગેરહાજર હોય છે?

આદિકોષકેન્દ્રીમાં કોષ આવરણનું દ્વિતિય સ્તર કયું છે?

નીચે આપેલા અનુરૂપ પ્રકારના પ્રશ્નો માટે યોગ્ય શબ્દો ઓળખો:
$(i)$ સૌથી નાનો કોષ : માઇકોપ્લાઝમા :: સૌથી મોટો કોષ : ......
$(ii)$ બૅક્ટરિયામાં શિથિલ આવરણ : શ્લેષ્મસ્તર :: જાડું અને મજબૂત આવરણ : ....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo