સાચું વિધાન પસંદ કરો.

  • A
    મિથાઈલ એમાઈન થોડું એસિડિક છે
  • B
    મિથાઈલ એમાઈન $NH_3$ કરતા ઓછું બેઝિક છે
  • C
    મિથાઈલ એમાઈન $NH_3$ કરતા પ્રબળ બેઝ છે
  • D
    મિથાઈલ એમાઈન આલ્કલી સાથે ક્ષાર બનાવે છે

Explore More

Similar Questions

નીચેના સંયોજનોને તેમની બેઝિકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો:

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $Y$ શું છે તે ઓળખો?
$CH_3CONH_2$ $\xrightarrow{Br_2/NaOH(aq)} X$ $\xrightarrow[(ii) H_2O]{(i) NaNO_2 + HCl} Y$

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજ તરીકે પ્રાથમિક એમાઈન મળતો નથી?

નીચેની પ્રતિક્રિયા શ્રેણીમાં ઉત્પાદન $Z$ ઓળખો:
એનિલીન $\xrightarrow{CH_3COCl} X$ $\xrightarrow{Br_2/AlBr_3} Y$ $\xrightarrow{H_3O^+} Z$

બેઝિક પ્રબળતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo