ખોટું વિધાન પસંદ કરો.

  • A
    બધા કોષોમાં સુવિકસિત કોષકેન્દ્ર હોતું નથી.
  • B
    શ્વસન કણાભસૂત્રમાં થાય છે.
  • C
    કોષદીવાલ સામાન્ય રીતે સેલ્યુલોઝની બનેલી હોય છે.
  • D
    બધા જીવંત વનસ્પતિ કોષોમાં ક્લોરોફિલ હોય છે.

Explore More

Similar Questions

$DNA$ શેમાં જોવા મળે છે?

નીચેનામાંથી કઈ રચના કોષરસસ્તરના વિસ્તરણને કારણે બનતી નથી?

નીચેનામાંથી કયું અંતઃકોષરસજાળ તંત્ર (endomembrane system) નો ઘટક છે?

નામાંકિત આકૃતિઓની મદદથી નીચેનાની રચનાનું વર્ણન કરો.
$(i)$ કોષકેન્દ્ર
$(ii)$ તારાકાય (Centrosome)

Difficult
View Solution

નીચેનામાંથી કઈ જોડીમાં એકમ પટલ (unit membrane) નો અભાવ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo