ખોટું વિધાન પસંદ કરો.

  • A
    શ્વસન કેન્દ્રો મેડ્યુલા ઓબ્લોન્ગાટામાં જોવા મળે છે.
  • B
    ફેફસાંની નજીક $Cl^-$ આયનો $RBC$ માંથી બહાર નીકળે છે.
  • C
    ઓક્સિજનવિહીન રુધિરના $RBC$ એ ઓક્સિજનયુક્ત રુધિરના $RBC$ કરતા થોડા મોટા હોય છે.
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં.

Explore More

Similar Questions

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્ન:
$(1)$ ઇન્સ્પાયરેટરી રિઝર્વ વૉલ્યુમ $(IRV)$: $2500$ થી $3000 \ mL$ :: ઇન્સ્પાયરેટરી કૅપેસિટી $(IC = TV + IRV)$: ........
$(2)$ હિમોગ્લોબિન દ્વારા $CO_2$: કાર્બોમિનો-હિમોગ્લોબિન સ્વરૂપ :: ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય છે: ........

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં વાયુરંધ્રનું સ્કોટોએક્ટિવ (રાત્રિ દરમિયાન) ખુલવું જોવા મળે છે?

જ્યારે મનુષ્યો ઊંચા અક્ષાંક્ષે ($3,500 \ m$ થી વધુ) જાય છે ત્યારે નીચેનામાંથી કયા બે ફેરફારો થાય છે?
$(1)$ રક્તકણના કદમાં વધારો
$(2)$ રક્તકણના ઉત્પાદનમાં વધારો
$(3)$ શ્વસનદરમાં વધારો
$(4)$ થ્રોમ્બોસાઈટની સંખ્યામાં વધારો

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેના કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $I$ કોલમ $II$
$(a)$ ન્યુમોટેક્સિક કેન્દ્ર $(i)$ વાયુકોષ્ઠ
$(b)$ $O_{2}$ વિયોજન વક્ર $(ii)$ મગજનો પોન્સ વિસ્તાર
$(c)$ કાર્બોનિક એનહાઇડ્રેઝ $(iii)$ હિમોગ્લોબિન
$(d)$ વાયુઓના વિનિમયનું પ્રાથમિક સ્થાન $(iv)$ $R.B.C.$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo