કોષ વિભાજન ચક્ર દરમિયાન રંગસૂત્રોની સમાન જોડીના અલગીકરણમાં નિષ્ફળતાને કારણે થતા સિન્ડ્રોમની બાબતમાં અસંગત વિકલ્પ પસંદ કરો.

  • A
    ક્લાઈનફેલ્ટર સિન્ડ્રોમ
  • B
    ડાઉન સિન્ડ્રોમ
  • C
    ટર્નર સિન્ડ્રોમ
  • D
    થેલેસેમિયા

Explore More

Similar Questions

$A$: ટર્નર સિન્ડ્રોમ સામાન્ય રીતે પુરુષોમાં જોવા મળતું નથી.
$R$: $44 + YO$ રંગસૂત્ર બંધારણ ધરાવતો ગર્ભ સામાન્ય રીતે મૃત્યુ પામે છે.

ડાઉન સિન્ડ્રોમ એ $21$ મી જોડના રંગસૂત્રમાં એક વધારાના રંગસૂત્રને કારણે થાય છે. અસરગ્રસ્ત માતા અને સામાન્ય પિતાની સંતતિમાં કેટલા ટકા સંતતિમાં આ ખામીની અસર જોવા મળશે ($\%$ માં)?

ડાઉન સિન્ડ્રોમ એ શેનું ઉદાહરણ છે?

દૈહિક અને લિંગી રંગસૂત્રોને લગતી રંગસૂત્રીય અનિયમિતતાઓ ઉદાહરણ સહિત સમજાવો.

માદામાં એક $X$ રંગસૂત્રનો લોપ થવાથી કઈ ખામી સર્જાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo