એક પદાર્થનું દળ અને કદ અનુક્રમે $(6.00 \pm 0.03) \text{ kg}$ અને $(2.00 \pm 0.02) \text{ m}^3$ માલૂમ પડે છે. તો પદાર્થની ઘનતા કેટલી હશે?

  • A
    $(3.00 \pm 0.010) \text{ kg/m}^3$
  • B
    $(3.00 \pm 0.015) \text{ kg/m}^3$
  • C
    $(3.00 \pm 0.020) \text{ kg/m}^3$
  • D
    $(3.00 \pm 0.045) \text{ kg/m}^3$

Explore More

Similar Questions

એક ભૌતિક રાશિ $P$ એ ચાર અવલોકનો $a, b, c$ અને $d$ સાથે નીચે મુજબ સંબંધિત છે: $P = \frac{a^3 b^2}{c \sqrt{d}}$. $a, b, c$ અને $d$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $1 \%, 3 \%, 2 \%$ અને $4 \%$ છે. તો રાશિ $P$ માં પ્રતિશત ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

એક સળિયાની લંબાઈ $(11.05 \pm 0.05) \ cm$ છે. તો આવા બે સળિયાની કુલ લંબાઈ કેટલી થાય?

સાદા લોલકનો આવર્તકાળ $T = 2 \pi \sqrt{\frac{\ell}{g}}$ દ્વારા આપવામાં આવે છે. લોલકની લંબાઈનું માપેલ મૂલ્ય $10 \ cm$ છે જે $1 \ mm$ ની ચોકસાઈ સાથે જાણીતું છે. $1 \ s$ ના રિઝોલ્યુશનવાળી ઘડિયાળનો ઉપયોગ કરીને લોલકના $200$ દોલનો માટેનો સમય $100 \ s$ માલૂમ પડે છે. આ લોલકનો ઉપયોગ કરીને $g$ ના નિર્ધારણમાં ટકાવારી ચોકસાઈ $x$ છે. $x$ નું નજીકનું પૂર્ણાંક મૂલ્ય ...........$\%$ છે.

અવરોધ $R = \frac{V}{I}$ જ્યાં $V = (100 \pm 5) \text{ V}$ અને $I = (10 \pm 0.2) \text{ A}$ છે. $R$ માં પ્રતિશત ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

"માપનની ચોકસાઈ,નિરપેક્ષ ત્રુટિ વડે નહીં પરંતુ પ્રતિશત ત્રુટિ વડે જ નક્કી કરી શકાય છે." આ વિધાન સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo