ઓક્સિજનના એક અણુનું દળ અનુક્રમે $amu$ અને $gram$ માં કેટલું થાય?

  • A
    $32 \ u, 53.13 \times 10^{-24} \ g$
  • B
    $16 \ u, 6.0 \times 10^{-24} \ g$
  • C
    $42 \ u, 5.313 \times 10^{-24} \ g$
  • D
    $53.13 \times 10^{-24} \ u, 32 \ g$

Explore More

Similar Questions

$H_2SeO_4 + NaOH \to NaHSeO_4$; $H_2SeO_4$ નો $E.W. = E_1$
$H_2SeO_4 + 2NaOH \to Na_2SeO_4$; $H_2SeO_4$ નો $E.W. = E_2$
$E_1$ અને $E_2$ વચ્ચેનો સંબંધ શું છે?

Difficult
View Solution

કયો શબ્દસમૂહ વાપરવો ખોટો ગણાશે?

એક પ્રક્રિયામાં,ફેરસ $(Fe^{2+})$ આયનનું ફેરિક $(Fe^{3+})$ આયનમાં ઓક્સિડેશન થાય છે. ઉપરની પ્રક્રિયામાં આયનનું તુલ્ય વજન કેટલું થાય?

એક ધાતુના ઓક્સાઈડને હાઈડ્રોજનના પ્રવાહમાં ગરમ કરીને રિડક્શન કરવામાં આવે છે. સંપૂર્ણ રિડક્શન પછી,$3.15 \, g$ ઓક્સાઈડમાંથી $1.05 \, g$ ધાતુ મળે છે. આપણે તારણ કાઢી શકીએ કે:

Difficult
View Solution

ફોસ્ફરસ એસિડનું તુલ્ય વજન કેટલું હોવું જોઈએ,જો $P=31, O=16, H=1$ હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo